WOMEN'S POWER AND NATION BUILDING: THE ROLE OF WOMEN AS THE PILLAR OF HINDU CULTURE FROM VEDIC TIMES TO THE PRESENT
નારી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણ : વેદકાળ થી વર્તમાન સમય સુધીના હિન્દુ સંસ્કૃતિ ના આધારસ્તંભ તરીકે સ્ત્રી ની ભૂમિકા
DOI:
https://doi.org/10.29121/shodhkosh.v5.i1.2024.5986Keywords:
Women's Greatness, Power, Vedic Women, Ardhanarinteswar, Women Empowerment, Divine Female Element, Indian CultureAbstract [English]
Women have held a high position in Indian culture since the beginning. From Vedic times to the present day, women have made important contributions to society through their divine qualities like beauty, power, knowledge and compassion. This research paper, under the motto of "Nari Mahatmya", reveals the sources of women's power through an in-depth analysis of texts like Vedas, Upanishads, Gita, Ramayana, Mahabharata and Manusmriti. Lakshmi, Saraswati and Kali represent the feminine element as a triple power. Historical women like Gargi, Damayanti, Maitri and modern-day talents like Kalpana Chawla, Lata Mangeshkar, Sudha Murthy and Kiran Bedi show how women can excel in every field. This research paper supports the fact that a complete human being is created only where there is a harmony of feminine and masculine qualities. The symbol of Ardhanarinteswar is a spiritual example of balance. Women are not just collaborators, but also creative, nurturing and transformative forces. The purpose of this research paper is to inspire today's generation to respect the value of women and to recognize their own strength and move forward. From the Vedas and Upanishads to the modern era, women have strengthened various pillars of Indian culture. Women have always created new values in the land of India's great culture. Even today, the contribution of women power in the formation and development of this nation is unparalleled.
This research paper has tried to show that India is a nation that has been formed on the basis of women power, is still being formed today and will shine with its luminous presence in the future as well.
Abstract [Hindi]
ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન આરંભથી જ ઉચ્ચ રહ્યું છે. વેદકાળથી માંડીને આજના આધુનિક યુગ સુધી નારીએ સૌંદર્ય, શક્તિ, વિદ્યા અને કરુણા જેવા દૈવી ગુણો દ્વારા સમાજમાં અગત્યનું યોગદાન આપ્યું છે. આ સંશોધન પત્ર "નારી મહાત્મ્ય" ના ઉદ્દેશ્ય હેઠળ, વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોના ઊંડા વિશ્લેષણ દ્વારા નારી શક્તિના સ્રોતોને ઉજાગર કરે છે. લક્ષ્મી, સરસ્વતી અને કાલી ત્રિવિધ શક્તિ તરીકે સ્ત્રીના તત્વને પ્રતિનિધિત્વ આપે છે. ગાર્ગી, દમયંતી, મૈત્રી જેવી ઐતિહાસિક નારીઓ અને આધુનિક સમયમાં કલ્પના ચાવલા, લતા મંગેશકર, સુધા મૂર્તિ અને કિરણ બેદી જેવી પ્રતિભાઓના ઉદાહરણો બતાવે છે કે નારી કઈ રીતે દરેક ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. આ શોધપત્ર આ તથ્યને સમર્થન આપે છે કે સંપૂર્ણ માનવ વ્યક્તિ ત્યાંજ બને, જ્યાં સ્ત્રી અને પુરુષના ગુણોનો સમન્વય હોય. અર્ધનારીનટેશ્વરનું પ્રતિક એ સમતોલતાનું આધ્યાત્મિક દ્રષ્ટાંત છે. નારી માત્ર સહયોગી નહિ, પરંતુ સર્જક, પોષક અને પરિવર્તનશીલ શક્તિ છે. આ સંશોધન પત્ર દ્વારા આજની પેઢીને નારીના મૂલ્યને માન આપવા અને પોતાનો આત્મબળ ઓળખી આગળ વધવા પ્રેરણા મળે એ હેતુ છે.
વેદો તથા ઉપનિષદોમાંથી લઈને આધુનિક યુગ સુધી સ્ત્રીએ ભારતીય સંસ્કૃતિના વિવિધ સ્તંભોને મજબૂત કર્યા છે. ભારતની ઉત્તમ સંસ્કૃતિ ધરાવતી ભૂમિમાં સ્ત્રીઓએ હંમેશા નવા મૂલ્યોનું નિર્માણ કર્યું છે. આજે પણ આ રાષ્ટ્રના ઘડતર અને વિકાસમાં સ્ત્રીશક્તિનું યોગદાન અપ્રતિમ છે.
આ સંશોધન પત્રે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે ભારત એક એવું રાષ્ટ્ર છે જે સ્ત્રીશક્તિના આધારે ઘડાયું છે, આજે પણ ઘડાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ એની જ પ્રકાશમય ઉપસ્થિતિથી ઝળહળશે.
References
વેદ વ્યાસ. મહાભારત. ચોપાઈ પ્રકાશન, 2010.
વાલ્મિકી. રામાયણ. ગીતાપ્રેસ, ગોરખપુર, 2005.
મનુ. મનુસ્મૃતિ. ગીતાપ્રેસ, ગોરખપુર, 2007.
વેદોનું સંકલન. ઋગ્વેદ સંહિતા. ચિન્મય મિશન, 2011.
ઉપનિષદ સંકલન. બૃહદારણ્યક ઉપનિષદ, ચિન્મય મિશન, 2012
શ્રીમદ્ ભગવદ્ ગીતા. અનુવાદ: મોરારિબાપુ. હરિપ્રકાશન, 2015.
ઉમાશંકર જોશી. "નારીના પ્રકાશપથમાં". ઉમાશંકર ગ્રંથાવલિ, ભાગ 3, સાહિત્ય અકાદમી, 1998.
ઓશો રજનીશ. સ્ત્રી: એક અખૂટ શક્તિ. રાજનીશ ફાઉન્ડેશન, 2001.
હંસા મહેતા. નારી અને સમાજ.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2024 Dhwani Shah

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
With the licence CC-BY, authors retain the copyright, allowing anyone to download, reuse, re-print, modify, distribute, and/or copy their contribution. The work must be properly attributed to its author.
It is not necessary to ask for further permission from the author or journal board.
This journal provides immediate open access to its content on the principle that making research freely available to the public supports a greater global exchange of knowledge.












