LITERATURE AND HISTORY
સાહિત્ય અને ઈતિહાસ
DOI:
https://doi.org/10.29121/shodhkosh.v4.i2.2023.6025Abstract [English]
In the history of Indian literature, the view of seeing literature and history as complementary to each other has been going on for thousands of years, that is, since our tradition. In Indian tradition, at one time, the entire writing was seen in the special context of poetry. That tradition continues in Sanskrit poetry till Jagannath. In ancient literature, history was known as the science of Puravritta, and scholars have identified Puravritta as the Vedas.
Abstract [Hindi]
ભારતીય સાહિત્યના ઇતિહાસમાં સાહિત્ય અને ઇતિહાસને એકબીજાના પૂરક તરીકે જોવાની દૃષ્ટિ હજારો વર્ષોથી એટલે કે આપણી પરંપરાથી ચાલી આવી છે. ભારતીય પરંપરામાં એક સમયે સમગ્ર લેખનને કાવ્યના વિશેષ સંદર્ભમાં જોવામાં આવતું. એ પરંપરા સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જગન્નાથ સુધી ચાલે છે. પ્રાચીન સાહિત્યમાં ઇતિહાસને પુરાવૃત્તની વિદ્યા તરીકે ઓળખવામાં આવતી, પુરવૃત્તમાં વેદ તરીકે વિદ્વાનોએ ઓળખાવ્યો છે.
References
ઇતિહાસ વ્યુત્પતિ અને દ્રષ્ટિ, લે. ડૉ. કુંવર બહાદુર કૌશિક તથા અન્ય, પ્રથમ આવૃત્તિ-૨૦૦૨
ઇતિહાસ : સ્વરૂપ અને પદ્ધતિ, લે. રસિકલાલ છો. પરીખ, પ્રથમ આવૃત્તિ- ૧૯૬૯
ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત, લે. મકરંદ મહેતા, પ્રથમ આવૃત્તિ- ૨૦૦૮
પ્રાચીન ભારત ભાગ-૧, લે. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, પ્રથમ આવૃત્તિ- ૧૯૬૯
પ્રાચીન ભારત ભાગ-૧, લે. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, પ્રથમ આવૃત્તિ- ૧૯૭૦
શબ્દસૃષ્ટિ ઈતિહાસ કથા, દિવાળી વિશેષાંક -૨૦૨૦
સાહિત્ય : માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસ સંદર્ભે,
સં. ડૉ. નરેશ શુક્લ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૪
સાહિત્ય, મૂ. લે. રવીન્દ્રનાથ ઠાકુર,ભાષાંતર- જ્યંતીલાલ આચાર્ય, પ્રથમ આવૃત્તિ-૧૯૪૦
સાહિત્ય દર્શન, વિજયરાય વૈદ્ય, પ્રથમ આવૃત્તિ- ૧૯૩૫
ઇક્કઈસ્વી સદી કા ભારત, ડૉ. ઉમેશ કુમાર સિંહ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૮
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2023 Bharat Thakor

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
With the licence CC-BY, authors retain the copyright, allowing anyone to download, reuse, re-print, modify, distribute, and/or copy their contribution. The work must be properly attributed to its author.
It is not necessary to ask for further permission from the author or journal board.
This journal provides immediate open access to its content on the principle that making research freely available to the public supports a greater global exchange of knowledge.












